કશું ય બાળવાથી ક્યાં નાશ પામે છે ? જો કોઈ વસ્તુ, વિચાર કે વ્યક્તિત્વ દર વર્ષે બાળવું પડે, તો એનો અર્થ જ એ કે એ યોગ્ય રીતે નાશ નથી પામ્યું. જો પ્રેમપત્રો બાળવાથી લગાવ ઓછો થઈ જતો હોય, તો રાવણ-દહનથી દુષ્ટતા ઓછી થાય.

As this was a tradition, we were doing it. પરંતુ એ વાત પણ સત્ય છે કે પૂતળા બાળવાથી વિચાર નથી બળતો. લેટ્સ એક્સેપ્ટ ઈટ, આપણા દરેકની અંદર દાનવ છે. આપણે દરેક પોત-પોતાની ‘Ugly side’ લઈને ફરીએ છીએ.

આપણી અંદર રહેલો અસુર સતત આપણને અસલામતી અને ભય બતાવ્યા કરે છે. The demon within us makes us restless, fearful and anxious. આપણા મગજનું ‘ડિફોલ્ટ મોડ નેટવર્ક’ જ અસુરનું છે. એ આપણને દરેક પાસાની નેગેટીવ બાજુ પહેલા બતાવે છે.

આપણું ‘મંકી એન્ડ મોન્સ્ટરસ માઈન્ડ’ આપણને સતત નકારાત્મકતા તરફ આકર્ષે છે. Because that’s how we have been surviving since centuries. આપણે મનુષ્ય-જાતિની ઉત્ક્રાંતિ વિશે વિગતવાર વાંચીએ તો સમજાય કે આદિમાનવના કાળમાં શંકા, ભય, નફરત, આક્રમણ જેવા નેગેટીવ ઈમોશન્સ આપણા સર્વાઇવલ માટે જરૂરી હતા.

જેમ જેમ મનુષ્ય જીવોની ઉત્ક્રાંતિ થતી ગઈ તેમ તેમ આ ‘ફ્લાઈટ ઓર ફાઈટ’ રીએક્શનની જરૂરીયાત પણ ઓછી થતી ગઈ. Gradually, over a period of time we have managed to escape from this survival mode. પણ પ્રોબ્લેમ એ છે કે આ ઓવર-એક્ટીવ એલર્ટ સીસ્ટમ હજી આપણા સબ-કોન્શિયસ માઈન્ડમાં છે. and that is causing all the problems.

Unknowingly, ક્યારેક આપણે દરેક અભિપ્રાય કે કોમેન્ટને આપણા પર થયેલા ‘પર્સનલ એટેક’ તરીકે લેતા હોઈએ છીએ. અને પછી આપણે એક એવા યુદ્ધમાં કૂદી પડીએ છીએ, જે ક્યારેય શરૂ જ નહોતું થયું.

If we can get offended easily, that means we can be manipulated very easily. જો કોઈ સાવ Insignificant વ્યક્તિ ફક્ત એક કોમેન્ટ કે અભિપ્રાય દ્વારા આપણી અંદર રહેલા રાવણને જન્મ આપી શકતી હોય, તો એનો અર્થ એ છે કે આપણી રાવણ-દહનની પ્રક્રિયા બદલાવ માંગે છે.

The need of the hour is not to destroy the demon within us, but to get dis-identified with it. બાળવા એને જ પડે, જેની સાથે નિસબત હોય. જે વ્યક્તિ કે વિચાર સાથે આપણને કોઈ લેવા-દેવા જ નથી, એને બાળવા જ શું કામ ? સ્પીરીચ્યુઅલી સ્પીકિંગ, દાનવને સપ્રેસ કરવાથી દાનવનું મલ્ટીપ્લીકેશન થાય છે.

Whatever we suppress, only gets multiplied. The only way out is to get ‘dis-identified’. આપણી અંદર રહેલા દાનવને ફક્ત ઓબ્ઝર્વ કરવાથી તેનો નાશ થઈ શકે છે. ભૌતિક વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે આપણે જે વસ્તુને ઓબ્ઝર્વ કરી શકીએ, એ આપણે ન હોઈ શકીએ.

If I can watch my pen, I am not my pen. If I can watch my car, I am not my car. If I can watch my body, I am not my body. એ જ રીતે If I can watch my thoughts, I am not my thoughts.

રાવણને બાળવા માટે એટલું જ રીયલાઈઝેશન જરૂરી છે કે We are not our thoughts. આપણી અંદર ચાલી રહેલી દૈત્ય-વૃત્તિઓ આપણા સબ-કોન્શિયસ માઈન્ડની નીપજ છે. એને આપણી સાથે કોઈ લેવા-દેવા નથી. એ આપણું વર્તન નક્કી ન કરી શકે.

“Watch your thoughts, they become your words; watch your words, they become your actions; watch your actions, they become your habits; watch your habits, they become your character; watch your character, it becomes your destiny.”

-Lao Tzu

રસ્તા પરથી પસાર થતી દરેક ગાડી કૂતરાની ઊંઘ એટલા માટે બગાડે છે કારણકે તેને ‘લાગે’ છે કે આ કાર તેના તરફ આવી રહી છે. કૂતરું દરેક કારને ‘પર્સનલ એટેક’ માનીને તેને ચેઝ કરે છે. And the dog doesn’t realize કે આ કારને તેની સાથે દૂર દૂર સુધી કોઈ નિસબત નથી. કૂતરું એટલા માટે કારની પાછળ દોડે છે કારણકે તે કાર સાથે પોતાની જાતને એટેચ અને આઇડેન્ટિફાય કરે છે.

જો થોડી સેકન્ડ્સ સૂધી કૂતરું કારને ફક્ત ઓબ્ઝર્વ કરે, તો એને ખ્યાલ આવી જશે કે આ કાર પસાર થઈ જવા માટે આવી છે. જો રીએક્ટ કર્યા વગર આપણે પણ નેગેટીવ વિચારોને ફક્ત ‘ઓબ્ઝર્વ’ કરી શકીએ, તો Eventually, they will pass without disturbing us. It is all about just ‘watching’ our thoughts.

Now, don’t tell me this is easy. this requires a lot of practice, which we call meditation. વિપશ્યના પાલી ભાષાનો શબ્દ છે. પશ્યનો અર્થ થાય છે ‘જોવું’. To just observe. અને ફક્ત એટલું જ પૂરતું છે.

આપણી અંદર રહેલા રાવણ સાથે આપણે જો એક સુરક્ષિત અંતર ઉભું કરી શકીએ, તો એ રાવણ આપોઆપ નાશ પામશે. If we can be just aware about the demons inside us, they will disappear. That’s the power of awareness.

જ્યાં સુધી અવેરનેસ નહીં આવે, We will keep chasing every negative thought just like a dog. રાવણને આક્રમણથી નહીં, અવેરનેસથી મારવો એ જ એક માત્ર પરમેનેન્ટ સોલ્યુશન છે.

-ડૉ. નિમિત્ત ઓઝા

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

3 thoughts on “

  1. ” I am not my demon thoughts ” this is the Dashahara Mahamantra I blessed from a great thinker. It will helps me to live with my anger. Happy Dashera and thanks again.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: