અમૂક ઉંમર પછી સૌથી લાંબુ અંતર આપણી પથારીથી આપણા વોશરૂમ સુધીનું હોય છે. ત્યારે ફક્ત આંખો જ નહિ, ચાદર પણ ભીની થાય છે. ઓશિકા, ગાદલા, કપડા બધું જ પલળે અને છતાં એક વસ્તુ કોરી કટ્ટ રહી જાય અને એ આપણો વટ. કેટલાક વર્ષો પહેલા ડાયપરમાંથી માંડ નીકળેલા આપણે ફરી પાછા ડાયપરમાં પ્રવેશીએ છીએ. ફરી પાછું આપણી પાસે કોઈ આવે અને ડાયપર બદલી દે, એની રાહ જોવાની. ડાયપરની સાઈઝ સિવાય કશું જ બદલાતું નથી.
એ તબક્કે………
અનુભવ્યું છે એટલે જ ખબર છે કે આ તદ્દન સાચું છે. 💐સાચું છે એટલે સ્વાભાવિક સહજ સ્વીકાર્ય છે. 🙏🏻
LikeLiked by 1 person