એમેઝોનના સ્થાપક અને સી.ઈ.ઓ જેફ બેઝોસ આ પૃથ્વી પરના સૌથી ધનિક વ્યક્તિ છે. છેલ્લી માહિતી પ્રમાણે તેમની નેટ વર્થ બસો બિલીયન ડોલર્સ છે. એટલે કે બગડાની પાછળ અગિયાર મીંડા ! આટલી બધી આર્થિક સમૃદ્ધિ મેળવનાર તેઓ ઈતિહાસના પહેલા વ્યક્તિ છે. આપણી રૂઢીગત માન્યતા અને માપદંડ પ્રમાણે તેમને નિર્વિવાદ રીતે વિશ્વના સૌથી સફળ મનુષ્ય કહી શકાય. પણ જેફ બેઝોસના મતે સફળતાની વ્યાખ્યા કંઈક અલગ છે. ઘરના ફ્રીઝ પર તેમણે એક સ્ટીકર ચોંટાડેલું છે, જેમાં અમેરિકન ફિલોસોફર રાલ્ફ વાલ્ડો એમરસનનો એક સુવિચાર લખેલો છે. બેઝોસ કહે છે કે હું જ્યારે ફીઝ ખોલું છું ત્યારે એ સુવિચાર વાંચીને મારી જાતને યાદ કરાવતો રહું છું કે સફળતા એટલે શું ?
એમરસને આપેલી સફળતાની વ્યાખ્યા કંઈક આવી છે :
એમ કહેવું એક પણ રીતે અતિશયોક્તિભર્યું નથી કે અત્યંત ક્રિએટિવ અને ઇનોવેટીવ આપના વિચારો જીવંત અહેસાસથી છલોછલ અને સમજણની નવી વ્યાખ્યારૂપ છે. તેથી જ આ માહિતી મેળવવા અમે સહુ આતુર હોઈએ છીએ. 💐🙏🏻
LikeLike
સર,
નમસ્કાર. આપને સાહિત્યના સગપણે મળવાની ઈચ્છા છે..હાલ અમદાવાદ છું અને કાલે
બપોર સુધી(1ફેબ્રુઆરી) ભાવનગરમાં છું…આપને અનુકૂળ હોય તો મળી શકું…જણાવશો
પ્લીઝ…
પ્રણવ ત્રિવેદી
7600042889
LikeLike