મારી સાથે કોફી પીશો?

મને ખબર નથી કે કેટલા મિત્રો આવી શકશે પણ આ રવિવારની સવારે આપણે સાથે કોફી પીશું. ભાવનગરના પુસ્તક પ્રેમીઓ માટે બુકપ્રથા ‘સર્જક સાથે સંવાદ’નું આયોજન કરી રહ્યું છે. આ રવિવારે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આપની સાથે ‘નોન-ફોર્મલ વાર્તાલાપ’ કરવા માટે, મારે હાજર રહેવાનું છે.

વાતો કરશું પુસ્તકોની, લેખન અને સાહિત્યની, દેશ અને દુનિયાની. કોઈ ફિક્સ એજન્ડા નથી. તમારી રચનાઓ, સવાલો, મૂંઝવણ કે પુસ્તકો લઈને આવશો તો વધુ ગમશે.

આ મોનોલોગ નથી, આ ડાયલોગ છે. એટલે તમારે પણ બોલવાનું છે. આ પ્રવચન નથી, સંવાદ છે.

સમય : સવારે ૧૧ તારીખ : ૨૧ ફેબ્રુઆરી, રવિવાર

સ્થળ : બુકપ્રથા, સુરભી રેસીડેન્સી, શશીપ્રભુ ચોક, રૂપાણી સર્કલ, ભાવનગર

રજીસ્ટ્રેશન માટે 9033589090 પર વોટ્સ-એપ કરીને તમારું નામ નોંધાવવાનું રહેશે.

મર્યાદિત સંખ્યા હોવાથી રસ ધરાવતા લોકોએ વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવું.

(આ દિવસે મારા બધા જ પુસ્તકો પર ૧૫ % વળતર મળશે)

Published by drnimittoza

Ta-tha-ta. Acceptance. Total acceptance.

5 thoughts on “મારી સાથે કોફી પીશો?

  1. It would definitely be a wonderful sunday morning. When like minded people meet they brighten up the moments and it becomes a lifetime treasure . Share it with your friends far away and on the other side of the ocean

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: