કશું ય બાળવાથી ક્યાં નાશ પામે છે ? જો કોઈ વસ્તુ, વિચાર કે વ્યક્તિત્વ દર વર્ષે બાળવું પડે, તો એનો અર્થ જ એ કે એ યોગ્ય રીતે નાશ નથી પામ્યું. જો પ્રેમપત્રો બાળવાથી લગાવ ઓછો થઈ જતો હોય, તો રાવણ-દહનથી દુષ્ટતા ઓછી થાય. As this was a tradition, we were doing it. પરંતુ એ વાતContinue reading

ક્યારેક કશું જ લખવાનું મન ન થાય. લખવાની તો શું ? બોલવાની ઈચ્છા પણ ન થાય. એવું લાગે કે મારી અંદર રહેલી જાત સાથે હું ‘At peace’ છું. Now, this brings us to an entire different story. લખવા, બોલવા કે કહેવાની જરૂર શું કામ ઉભી થાય છે ? Why there is a need to expressContinue reading

Why this Kolaveri di ?

કોઈએ મને મેસેન્જરમાં પૂછ્યું કે સિમ્પથી અને એમ્પથી વચ્ચે શું તફાવત છે ? વેલ, સૌથી પહેલા આવો પ્રશ્ન થવો એ જ નિસબત અને કાળજી દર્શાવે છે. જેમને શબ્દની નથી પડી, તેમને અર્થની પણ નથી પડી હોતી. અને જેમને અર્થ સાથે લગાવ નથી, એમને Earth સાથે લગાવ ન જ હોય શકે. ઓકે, લેટ મી પુટ ઈટContinue reading “Why this Kolaveri di ?”

What is our purpose ?

મારી હોસ્પિટલમાં મેં મારી એક પણ ડીગ્રી ડિસ્પ્લે નથી કરી. કારણકે મારા દર્દીઓને મારી સ્કીલ, સ્વભાવ, સંવેદનશીલતા અને સારવાર સાથે નિસબત છે, મારા સર્ટીફીકેટ્સ સાથે નહીં.  શું કામનો એ ગોલ્ડ-મેડલ જો કોઈનું હ્રદય ન જીતી શકે ? કોઈના ચહેરા પર નિરાંત અને રાહતની સ્માઈલ ન લાવી શકે ? દૂર કોઈ અજાણ્યા ગામડેથી પીડાના પોટલા બાંધીનેContinue reading “What is our purpose ?”

એ લોકો તમારો દિવસ બગાડવાનો પ્રયત્ન કરશે

એ લોકો તમારો દિવસ બગાડવાનો પ્રયત્ન કરશે. Don’t let them succeed.   હાઈ, ગુડ મોર્નિંગ. આ જગતમાં સૌથી વધારે કડવાશ એ લોકો ફેલાવતા હોય છે, જેઓ પોતાની જાત સાથે નાખુશ હોય છે. દિવસ દરમિયાન આપણી મુલાકાત આવા અસંખ્ય લોકો સાથે થશે જેઓ પોતાની જાત, જિંદગી અને પરીસ્થિતિથી નાખુશ છે. ગિન્નાયેલા છે. અસંતુષ્ટ છે. હકીકતમાં તેઓContinue reading “એ લોકો તમારો દિવસ બગાડવાનો પ્રયત્ન કરશે”

માય ઓક્ટોપસ ટીચર

એક અદભૂત અને Unconventional પ્રેમ સંબંધ નિહાળવો હોય તો નેટફ્લીક્સ પર આવેલી ડોકયુમેન્ટરી ફિલ્મ ‘માય ઓક્ટોપસ ટીચર’ જોઈ લેવી. શક્ય છે કે આ ફિલ્મ જોઈને આપણો આ જગત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. આ વાર્તા છે ફિલ્મ મેકર ડેવિડ ફોસ્ટર અને એક ઓક્ટોપસની. યેસ, ઓક્ટોપસ ! એ જ આઠ પગ વાળું વિચિત્ર દરિયાઈ પ્રાણી, જેને જોઈનેContinue reading “માય ઓક્ટોપસ ટીચર”

Twin flame એટલે શું ?

આજે મને કોઈએ સવાલ કર્યો કે twin flames એટલે શું ? વેલ, આમ તો આપણે બધા જ twin flames છીએ. અલગ અલગ આકૃતિઓ ધરાવતા સજીવ શરીરોમાં વહેંચાઇ ગયેલી એકની એક કોન્શિયસનેસ. પણ તેમ છતાં જો મારે twin flames ને વ્યાખ્યાયિત કરવાની જ હોય, તો હું કહીશ કે બે અલગ શરીરમાં વિભાજીત થયેલી એક ચેતના. કેટલીકContinue reading “Twin flame એટલે શું ?”

એક્સપાયરી ડેટ

વૃક્ષમાં ક્યારેય પણ ખરી પડતા પાંદડાઓની શોકસભા નથી ભરાતી કારણકે વૃક્ષ એ પાંદડાઓની હયાતીનો ઉત્સવ, પાનખર આવે એ પહેલા ઉજવી લેતું હોય છે. પ્રકૃતિ એવું જ માને છે કે જે વ્યક્તિ કે વસ્તુ જ્યાં સુધી આપણી સાથે છે, આપણી પાસે છે ત્યાં સુધી તેની ઊજવણી કરી લેવી જોઈએ. તે વ્યક્તિ કે વસ્તુના ગયા પછી સફેદContinue reading “એક્સપાયરી ડેટ”

મહાપ્રસ્થાન તો એકલા જ કરવું પડશે

મારા જન્મ-દિવસે મારો ફોન બંધ હતો. જાણી-જોઈને બંધ રાખેલો. એવું નક્કી કરેલું કે ત્રીજી ઓક્ટોબરે એ વ્યક્તિને મળવું છે, એક્ચ્યુઅલમાં જેનો જન્મ થયેલો. લોકોના વેલીડેશન, શુભેચ્છાઓ અને પ્રશંસા મેળવવામાં ક્યારેક આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે જાતને મળવાનું ચુકી જઈએ છીએ. મેં મારી દીકરીને પ્રોમિસ કરેલું કે મારા આ જન્મ દિવસે હું સ્માર્ટ-ફોનને હાથContinue reading “મહાપ્રસ્થાન તો એકલા જ કરવું પડશે”

ઝીગાર્નીક ઈફેક્ટ

એને ઝીગાર્નીક ઈફેક્ટ કહેવાય. ‘અધૂરા કામ આપણી યાદશક્તિમાં લાંબો સમય સચવાય છે, જ્યારે પૂર્ણ થયેલા કામ ભૂલાઈ જાય છે.’ અપૂર્ણતા યાદગાર હોય છે. આમ તો આ દરેક જગ્યાએ લાગુ પડે છે પણ સૌથી વધારે પ્રેમમાં. અધૂરો રહી ગયેલો પ્રેમ હંમેશા ચિરંજીવી હોય છે કારણકે આપણી સ્મૃતિમાં એ કાયમને માટે જડાઈ જાય છે. અધૂરો પ્રેમ આપણીContinue reading “ઝીગાર્નીક ઈફેક્ટ”