આ સમય ‘હ્યુગા’નો છે

એવું લાગે છે કે સમય હવે બે વિભાગોમાં વહેંચાઈ જશે. ‘પ્રી-કોરોના’ યુગ અને ‘પોસ્ટ-કોરોના’ યુગ. ચિંતા, ડર, અનિશ્ચિતતા અને તકલીફોની પેલે પાર એક સુંદર વિશ્વ આપણી રાહ જોઈ રહ્યું છે. કોરોના એક રીમાઈન્ડર છે, આપણી આદતોને સુધારવાનું. આપણા અભિગમને બદલવાનું. કશુંક પામવા માટે મુઠ્ઠીઓ વાળીને શરૂ કરેલી દોડને બ્રેક મારવાનું. કોરોનાએ એક સ્પીડ-બ્રેકરનું કામ કર્યુંContinue reading “આ સમય ‘હ્યુગા’નો છે”

આઉટ ઓફ કંટ્રોલ

હોમો સેપીયન્સ એટલે કે મનુષ્ય હોવાનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે સમજણા થયા પછી આપણે દરેક પરીસ્થિતિને, વ્યક્તિને કે કાર્યને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવા લાગીએ છીએ. પરીસ્થિતિને આપણે સતત કાબુમાં રાખવાની કુદરતી વૃત્તિ ધરાવતા આવ્યા છીએ. આપણા કહ્યા, ધાર્યા કે ઈચ્છ્યા પ્રમાણે જો કશુંક ન થાય, તો એ પરિણામ આપણને ક્રોધ, ભય, ચિંતા કેContinue reading “આઉટ ઓફ કંટ્રોલ”

એક ભૂરું ટપકું

‘ચંદ્રની સપાટી પર ઉભા રહીને જ્યારે મેં દૂરથી પહેલીવાર પૃથ્વીને જોઈ, ત્યારે હું ખૂબ રડેલો.’ આ કબૂલાત હતી અમેરિકાના સૌથી પહેલા અવકાશયાત્રી એલન શેફર્ડની. આવા જ એક અન્ય અવકાશયાત્રી જેમ્સ ઈરવીને પોતાની આત્મકથામાં પૃથ્વી વિશે લખ્યું છે કે ‘અવકાશમાંથી પૃથ્વી બહુ સુંદર લાગે છે. નાજુક, નમણી અને રૂપાળી કોઈ સ્ત્રી જેવી. એટલી ડેલીકેટ કે હાથContinue reading “એક ભૂરું ટપકું”

લવ ઓલ. સ્ટાર્ટ ?

નગ્નતા. આંખો બંધ કરીને વિચારીએ તો ખ્યાલ આવશે કે આ પૃથ્વી પર આપણી આ સુંદર યાત્રાની શરૂઆત આપણે નગ્નતા સાથે કરેલી. એ સમયે આપણા પોતાના શ્વાસ સિવાય બીજું કશું જ આપણી પાસે નહોતું. કોઈ પઝેશન્સ નહીં, કોઈ સંપત્તિ નહીં. ન તો કોઈ નોકરી, ન કોઈ આર્થિક સલામતી. ક્યારેક મુઠ્ઠીઓ વાળવાનો પ્રયત્ન કરતા પણ એમાં ખાસContinue reading “લવ ઓલ. સ્ટાર્ટ ?”

મેરાકી – લાગણીઓનું ઘન સ્વરૂપ

મમ્મીના હાથની રસોઈ જેવો સ્વાદ દુનિયામાં બીજે ક્યાંય નથી આવતો. એનું કારણ ખબર છે ? દુનિયાના કોઈપણ સારામાં સારા રેસ્ટોરન્ટમાં જઈએ, તો પણ જમતી વખતે એ ફીલિંગ નથી આવતી, જે સંતોષ મમ્મીના હાથની રસોઈ ખાઈને થાય છે. એનું કારણ બહુ સરળ છે. એક બીજું ઉદાહરણ, આપણને બાળપણથી કહેવામાં આવ્યું છે કે કોઈએ ગિફ્ટમાં આપેલી વસ્તુનીContinue reading “મેરાકી – લાગણીઓનું ઘન સ્વરૂપ”

Introduce Yourself (Example Post)

This is an example post, originally published as part of Blogging University. Enroll in one of our ten programs, and start your blog right. You’re going to publish a post today. Don’t worry about how your blog looks. Don’t worry if you haven’t given it a name yet, or you’re feeling overwhelmed. Just click theContinue reading “Introduce Yourself (Example Post)”