આપણે હજુય શું કામ જીવી રહ્યા છીએ ? એનો જવાબ આપણી કોઈ પાસે નથી. ‘કોઈ જીવલેણ બીમારીથી તમારું મૃત્યુ શું કામ ન થવું જોઈએ ?’ એવો સવાલ જો કુદરત આપણને પૂછે, તો આપણે નિરુત્તર છીએ. રોજ ભરાઈ રહેલા અસંખ્ય ડેથ સર્ટીફીકેટ્સમાં હજી સુધી આપણું નામ નથી, એ આપણી લાયકાત કે ઉપલબ્ધી નથી. એ ઈશ્વરની ઉદારતાContinue reading

કદાચ આ જગત ચાલ્યા કરે

એક ડૉક્ટર તરીકે અમારી પાસે બે પ્રકારના દર્દીઓ આવતા હોય. એક એવા પ્રકારના જેઓ કહેતા હોય, ‘કંઈક એવી દવા આપોને કે ભૂખ લાગે.’ અથવા તો એવું પૂછે કે ‘શું કરીએ તો ભૂખ લાગે ?’ અને બીજા એવા પ્રકારના દર્દીઓ જે કહેતા હોય, ‘ભૂખ તો લાગે છે પણ શું કરીએ ?’ ક્યારેક એવું લાગે કે આContinue reading “કદાચ આ જગત ચાલ્યા કરે”

એમ.બી.બી.એસમાં એડમિશન મળ્યું ત્યારે એવી ફીલિંગ આવેલી, જાણે જગતની મહાસત્તા બનવા જઈ રહ્યા છીએ. એ સમયે ‘યુ કેન હીલ યોરસેલ્ફ’ના કન્સેપ્ટને હું હસી કાઢતો. જો માણસ પોતે જ પોતાની જાતને સાજો કરી શકતો હોય, તો મારી જરૂર જ શું છે ? એ વાત મારા વામણા અને ઘમંડી મગજને રીયલાઈઝ થતા બહુ વાર લાગી. જ્ઞાનનો એContinue reading

Stimulate your vagus nerve

બહુ ઓછા લોકોને એની જાણ હશે કે આપણું શરીર બે પ્રકારની ‘નર્વસ સીસ્ટમ’ના પ્રભાવમાં હોય છે. સિમ્પથેટીક નર્વસ સીસ્ટમ અને પેરાસિમ્પથેટીક નર્વસ સીસ્ટમ. સિમ્પથેટીક નર્વસ સીસ્ટમ એટલે એડ્રીનાલિન રશ. ‘ફ્લાઈટ ઓર ફાઈટ રીએક્શન’. જ્યારે આપણે ભય, ચિંતા કે સ્ટ્રેસમાં હોઈએ છીએ, ત્યારે આ નર્વસ સીસ્ટમ એક્ટીવેટ થાય છે. એ આપણને ભયનો સામનો કરવા (ફાઈટ) અથવાContinue reading “Stimulate your vagus nerve”

કશું ય બાળવાથી ક્યાં નાશ પામે છે ? જો કોઈ વસ્તુ, વિચાર કે વ્યક્તિત્વ દર વર્ષે બાળવું પડે, તો એનો અર્થ જ એ કે એ યોગ્ય રીતે નાશ નથી પામ્યું. જો પ્રેમપત્રો બાળવાથી લગાવ ઓછો થઈ જતો હોય, તો રાવણ-દહનથી દુષ્ટતા ઓછી થાય. As this was a tradition, we were doing it. પરંતુ એ વાતContinue reading

ક્યારેક કશું જ લખવાનું મન ન થાય. લખવાની તો શું ? બોલવાની ઈચ્છા પણ ન થાય. એવું લાગે કે મારી અંદર રહેલી જાત સાથે હું ‘At peace’ છું. Now, this brings us to an entire different story. લખવા, બોલવા કે કહેવાની જરૂર શું કામ ઉભી થાય છે ? Why there is a need to expressContinue reading

Why this Kolaveri di ?

કોઈએ મને મેસેન્જરમાં પૂછ્યું કે સિમ્પથી અને એમ્પથી વચ્ચે શું તફાવત છે ? વેલ, સૌથી પહેલા આવો પ્રશ્ન થવો એ જ નિસબત અને કાળજી દર્શાવે છે. જેમને શબ્દની નથી પડી, તેમને અર્થની પણ નથી પડી હોતી. અને જેમને અર્થ સાથે લગાવ નથી, એમને Earth સાથે લગાવ ન જ હોય શકે. ઓકે, લેટ મી પુટ ઈટContinue reading “Why this Kolaveri di ?”

What is our purpose ?

મારી હોસ્પિટલમાં મેં મારી એક પણ ડીગ્રી ડિસ્પ્લે નથી કરી. કારણકે મારા દર્દીઓને મારી સ્કીલ, સ્વભાવ, સંવેદનશીલતા અને સારવાર સાથે નિસબત છે, મારા સર્ટીફીકેટ્સ સાથે નહીં.  શું કામનો એ ગોલ્ડ-મેડલ જો કોઈનું હ્રદય ન જીતી શકે ? કોઈના ચહેરા પર નિરાંત અને રાહતની સ્માઈલ ન લાવી શકે ? દૂર કોઈ અજાણ્યા ગામડેથી પીડાના પોટલા બાંધીનેContinue reading “What is our purpose ?”

એ લોકો તમારો દિવસ બગાડવાનો પ્રયત્ન કરશે

એ લોકો તમારો દિવસ બગાડવાનો પ્રયત્ન કરશે. Don’t let them succeed.   હાઈ, ગુડ મોર્નિંગ. આ જગતમાં સૌથી વધારે કડવાશ એ લોકો ફેલાવતા હોય છે, જેઓ પોતાની જાત સાથે નાખુશ હોય છે. દિવસ દરમિયાન આપણી મુલાકાત આવા અસંખ્ય લોકો સાથે થશે જેઓ પોતાની જાત, જિંદગી અને પરીસ્થિતિથી નાખુશ છે. ગિન્નાયેલા છે. અસંતુષ્ટ છે. હકીકતમાં તેઓContinue reading “એ લોકો તમારો દિવસ બગાડવાનો પ્રયત્ન કરશે”

માય ઓક્ટોપસ ટીચર

એક અદભૂત અને Unconventional પ્રેમ સંબંધ નિહાળવો હોય તો નેટફ્લીક્સ પર આવેલી ડોકયુમેન્ટરી ફિલ્મ ‘માય ઓક્ટોપસ ટીચર’ જોઈ લેવી. શક્ય છે કે આ ફિલ્મ જોઈને આપણો આ જગત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. આ વાર્તા છે ફિલ્મ મેકર ડેવિડ ફોસ્ટર અને એક ઓક્ટોપસની. યેસ, ઓક્ટોપસ ! એ જ આઠ પગ વાળું વિચિત્ર દરિયાઈ પ્રાણી, જેને જોઈનેContinue reading “માય ઓક્ટોપસ ટીચર”